ગોધરા: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પંચમહાલ જિલ્લાની સંગઠનાત્મક મુલાકાત લીધી હતી
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પંચમહાલ જિલ્લાની સંગઠનાત્મક મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે ખાસ કરીને શહેરા વિધાનસભા વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાના હેતુથી શહેરાના મોરવા રેણા ખાતે આવેલી જય જલારામ હોમિયોપેથીક મેડિકલ કૉલેજમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં તેમણે બુથ લેવલના સક્રિય કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરી આગામી કાર્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ, તેમણે કૉલેજના યુવા