વઢવાણ: વઢવાણના કેરાળા નજીક ખાણખનીજ ટીમ પર હુમલાનો પ્રયાસ ફરજમાં રૂકાવટની ફરિયાદ વઢવાણ પોલીસ મથકે નોંધાઇ
સુરેન્દ્રનગરઃ વઢવાણના કેરાળા નજીક ખાણખનીજ ટીમ પર હુમલાનો પ્રયાસ ફરજમાં રૂકાવટની ફરિયાદ ખાણખનીજ ટીમ કેરાળા નજીક ભોગાવો નંદીમાં ખનીજ ચોરી ચેકીંગમાં ગયેલ ત્યારે બે લોકોએ ટીમ સાથે માથાફુટ કરી ફરજમાં કરી રૂકાવટ ખાણખનીજ ટીમ ખનીજ ચોરી ચેકીંગ કરતી હતી ત્યારે બે આરોપીઓ એ ટીમ સાથે હુમલાનો પ્રયાસ કરી ગાળાગાળી કરી હતી ખાણખનીજ ટીમ એ વઢવાણ પોલીસમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને બોલાચાલી કરી હુમલાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી