બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના નવા ચેરમેન તરીકે વલસાડ ના પી. ડી. પટેલ બિનહરીફ ચૂંટાયા :-
તારીખ 19/09/2026 ના રોજ અમદાવાદ મુકામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની જનરલ બોર્ડ મિટિંગ થઇ હતી જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે વલસાડના જાણીતા એડવોકેટ તથા નોટરી શ્રી. પી. ડી. પટેલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા.
પાટીદાર સમાજ ના ખેડૂત પરિવાર માંથી વલસાડ જિલ્લા વકીલ મંડળ ના પ્રમુખ અને નોટરી એસોસિયેશન ઓફ ગુજરાતના બિનહરીફ પ્રમુખ તથા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ સુધીની સંઘર્ષમય સફર માં વકીલો માટે હંમેશા તત્પર રહેનાર શ્રી પી. ડી. પટેલ ની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ તરીકે ની તાજપોશી થઇ છે.
ગુજરાતના અંદાજે એક લાખ ચાલીસ હજાર વકીલો ની માતૃસંશ્થા એવી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની 6 માર્ચ ના રોજ યોજાયેલ ચૂંટણી માં વલસાડ જિલ્લા વકીલ મંડળના છેલ્લા 24 વર્ષ થી પ્રમુખ તરીકે સેવા આપી રહેલ શ્રી પી. ડી. પટેલ નો ભવ્ય અને ઐતિહાસિક વિજય થયો હતો.
તેઓ સમગ્ર ગુજરાત માંથી 99
Valsad, Valsad | Sep 19, 2026