મહેસાણા: રિયા ઠક્કર બની યુવક સાથે લાખોની ઠગાઈ, ઇન્સ્ટાગ્રામ પર પ્રેમજાળ બિછાવી
મહેસાણામાં આકબા ગામના નિર્મલસિંહ ઝાલાએ રિયા ઠક્કરના નામે ફેક આઈડી બનાવી જકાસણાના વેપારી પાસેથી દોસ્તીના નામે ૯.૮૭ લાખ રૂપિયા પડાવ્યા. મળવા માટે બહાના કાઢતા યુવકને છેતરપિંડીનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.