દસ્ક્રોઈ: ચાંદખેડા વિસ્તારમાં ભાટ ગામે બિલ્ડર ધ્વારા સર્વે નંબર કરતા વધારે જમીન પચાવી પાડવાના. ને લઈ ગામલોક ધ્વારા વિરોધ
ચાંદખેડા વિસ્તારમાં ભાટ ગામે બિલ્ડર ધ્વારા સર્વે નંબર કરતા વધારે જમીન પચાવી પાડવાના. ને લઈ ગામલોક ધ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ગામલોકોને આક્ષેપ છે કે બિલ્ડર ધ્વારા ધમકાવા માં આવે છે અને તમારાથી જે થાય તે કરી લો દિવાલ તો બનીને રહેશે તેને લઈ આજ 4 વાગે ગામલોકો ધ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો..