Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ઘાટલોડિયા: ગોમતીપુર વિસ્તારમાં LCB ઝોન-5 એ મહિલા પેડલરની ડ્રગ સાથે કરી ધરપકડ

Ghatlodiya, Ahmedabad | Jul 13, 2026
ગોમતીપુર વિસ્તારમાં LCB ઝોન-5 દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દરોડા દરમિયાન એક મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરાઈ છે. આ સફળ ઓપરેશનમાં તંત્ર દ્વારા પ્રતિબંધિત MD ડ્રગ્સ, ગાંજો અને ₹૫ લાખથી વધુની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MORE NEWS