ગોધરા: ગોધરામાં MGVCLએ 50 લાખની વીજચોરી પકડી: શહેરના પશ્ચિમ વિસ્તારમાં 900થી વધુ કનેક્શન તપાસ્યા
ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં MGVCL દ્વારા વીજચોરી ડામવા માટે વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. GUVNLની સયુંકત ૩૩ જેટલી ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ કરી હતી.આ કામગીરી દરમિયાન શહેરના સાતપુલ, ગુહ્યા મોહલ્લા, પોલન બજાર, ઇમરાન મસ્જિદ, રાટા પ્લોટ, ગેની પ્લોટ, માસુમ મસ્જિદ, સિગ્નલ ફળિયા, હયાતની વાડી અને મકસુદ ડેરી સહિતના વિસ્તારોમાં ૩૩ જેટલી ટીમો દ