અમદાવાદ શહેર: બ્રેક ફેલ થતા BRTS બસ સોસાયટીમાં ઘૂસી ગઈ, VIDEO: દીવાલને નુકસાન થતા સ્થાનિકોમાં રોષ, બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયો
બ્રેક ફેલ થતા BRTS બસ સોસાયટીમાં ઘૂસી ગઈ, VIDEO: દીવાલને નુકસાન થતા સ્થાનિકોમાં રોષ, બસ ઓપરેટરને 2 લાખનો દંડ ફટકારાયો શહેરના ચાંદખેડા વિસ્તારમાં BRTS બસની બ્રેક ફેલ થઈ જવાના કારણે બસ ફ્લેટમાં ઘૂસી ગઈ હતી. ફ્લેટની દીવાલ તોડીને બસ અંદર જતી રહેતાં સ્થાનિક લોકોમાં ભય ફેલાયો હતો. જોકે તારીખ 22 ના સવારના 9વાગ્યાના આસપાસના સમયે ઘટના બની હતી જેના કારણે પાર્કિંગમાં.