Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ઘાટલોડિયા: મનપા કમિશન બંછાનિધિ પાનીએ ગેરતપુર ખાતે કામગીરીનું કર્યુ નિરીક્ષણ

Ghatlodiya, Ahmedabad | Jul 10, 2026
શહેરને રેલ્વે ફાટકમુક્ત કરવા અને ટ્રાફિકનું ભારણ ઘટાડવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગેરતપુર ખાતે પ્રસ્તાવિત રેલ્વે ઓવરબ્રિજ (ROB) સાઇટની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓ સાથે સ્થળ પર સમીક્ષા કરી, માર્ગ કનેક્ટિવિટી સુદૃઢ બનાવવા ચર્ચા કરી હતી અને પ્રોજેક્ટની આગામી કામગીરી ઝડપથી શરૂ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.