રાજકોટ: લુખ્ખાતત્વો બેખોફ, અયોધ્યા ચોક પાસે BRTSરૂટમાં ગાડી ચલાવી દાદાગીરી કરનાર શખ્સનો વિડીયો વાયરલ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Rajkot, Rajkot | Sep 16, 2025 ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ શહેરના અયોધ્યા ચોક પાસે બીઆરટીએસ રૂટમાં એક નબીરાએ ગાડી ચલાવી હતી.અને ટ્રાફિક જામ કરી દાદાગીરી કર્યાનો વિડીયો સામે આવ્યો છે. પોલીસે વીડિયોના આધારે આ શખ્સને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.