આંકલાવ: ભેટાસી તળપદમાં થયેલ હત્યામાં ત્રણ આરોપીઓ ઝડપાયા, ઈ. Dy.S.P એ માહિતી આપી
Anklav, Anand | Oct 1, 2025 આંકલાવના ભેટાસી તળપદમાં ખરીદેલી જમીનમાં ચાલતા વિવાદમાં 67 વર્ષીય વૃદ્ધની હત્યા કરી નાખવામાં આવી છે. ખરીદેલી જમીનમા ગયા ત્યારે માથામાં ધારીયું મારી દેતા વૃદ્ધને ગંભીર જાઓ થઈ હતી ગંભીર ઇજાઓ તથા તેમનું મોત થયું હતું.વૃદ્ધની હત્યા કરી દેવાના બનાવને લઇ ચકચાર મચી જવા પામી હતી. સમગ્ર બનાવ પોલીસ મથકે નોંધાતા ડી.વાય.એસ.પી, P. I. સહિતના અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.