ગોધરા: ગોધરામાં 5 એકમો ફાયર સેફ્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા: સરકારી ITI, હોસ્પિટલો સહિત 20થી વધુ એકમોમાં ફાયર સેફ્ટી ચેકિંગ
લખનઉમાં સર્જાયેલી ભીષણ આગની દુર્ઘટના બાદ હવે ગોધરા ફાયર વિભાગ તંત્ર પણ સફાળું જાગ્યું છે. ગોધરા ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાબડતોબ કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગોધરા ગોધરા ની સરકારી આઈ.ટી.આઈ. જાણીતી હોસ્પિટલો અને ટ્યુશન ક્લાસીસ સહિત ૨૦થી વધુ વિવિધ એકમોમાં ફાયર સેફ્ટીના સાધનોની કડક ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા 5 એકમો