વઢવાણ: સુરેન્દ્રનગર નર્મદા કેનાલ નો રસ્તો અતિ બીમાર અને ઉબડખાબડ હોવાથી સ્થાનિક લોકો અને વાહન ચાલકો ને મુશ્કેલી
#Jansamasya
સુરેન્દ્રનગર દુધરેજ પુલ પર નો બ્રિજની કામગીરી લઈ નધા કેનાલ પર આપવામાં આવેલ ડાયવર્ઝન અતિ બીમાર અને ઉબડખાબડ રસ્તાથી રીક્ષા ચાલક બાઈક ચાલક અને વાહન ચાલકોને ભારે હાલાકી તંત્ર દ્વારા ઝડપી પૂરનું કામગીરી પૂર્ણ કરવામાં આવે અથવા ડ્રાયવરજનના રસ્તાના રીપેરીંગની કામગીરી આપ ધરાય તેવી લોકમાંગ