ટ્રાફિક P.I.ઝાલા સાહેબ ની માનવતા આવી સામે: રિંગ રોડ કિન્નરી ટોકીઝ પાસે પાણી ભરાતા લોકોને કરી મદદ
સુરતમાં ભારે વરસાદને કારણે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ નજીક ઉપરવાસનું પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ટ્રાફિક P.I. અને તેમની ટીમે સ્થળ પર પહોંચી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
ટ્રાફિક પોલીસે પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા, ટ્રાફિકનું નિયમન કરવા અને જનસેવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી...
Udhna, Surat | Jul 7, 2026