વટવા: ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન: ગુજરાતનો પ્રથમ IT પાર્ક, 70 હજારથી નોકરીઓ સર્જાશે
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 'મિલિયન માઇન્ડ્સ ટેક સિટી'નું ઉદ્ઘાટન: ગુજરાતનો પ્રથમ IT પાર્ક, 70 હજારથી નોકરીઓ સર્જાશે; 128 કરોડના ખર્ચે નવનિર્મિત મધુર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા “મિલિયન માઇન્ડ્સ ટેક સિટી”નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. USD 1.5 બિલિયનના રોકાણ સાથે ગુજરાતનું પ્રથમ IGBC પ્લેટિનમ રેટ