વઢવાણ: સુરેન્દ્રનગર શહેરના આંબેડકરનગર-1ના રેણાક મકાનમાંથી વિદેશી દારૂ પી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
સુરેન્દ્રનગર આંબેડકર નગર એક રાજ હોટલ પાસેના એક મકાનમાં વિદેશી દારૂ અને બાકીના આધારે રેડ કરવામાં આવી હતી રેડ દરમિયાન પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ કિંમત ₹5,20,560 નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો ત્યારે હાજર ન મળી આવનારી હિતેશ ઉર્ફે બોટી કનુભાઈ દુલારા પોલીસે ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે