ભાવનગર શહેર: વેળાવદર ભાલ પોલીસ મથકમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સ મામલે 4 શખ્સોને કોર્ટ દ્વારા 20 વર્ષની સજાનો હુકમ કરાયો
Bhavnagar City, Bhavnagar | Jun 1, 2026
ભાવનગર શહેરના વેળાવદર ભાલ પોલીસમાં ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટએ આપ્યો ઐતિહાસિક ચુકાદો, વેળાવદર ભાલ પોલીસ મથકમાં વર્ષ 2024 માં એમડી ડ્રગ્સ સાથે 7 શખ્સો ઝડપાયા હતા, જે અંગેનો કેસ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાના આધારે 4 શખ્સોને તકસીરવાન ઠેરાવ્યા, કોર્ટ દ્વારા 4 આરોપીઓને 20 વર્ષની કેદની સજાનો હુકમ કરાયો...