Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: SOG ટીમ દ્વારા ગેલેક્સી EP સિનેમાના પાર્કિંગ સહિતની જગ્યાઓ પર સાવચેતીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું

Bhavnagar City, Bhavnagar | Jun 16, 2026
ભાવનગર પોલીસ દ્વારા લોકોની સુરક્ષા અને સલામતી માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ બની અને સુરક્ષા સલામતીના જેથી શહેરના ગેલેક્સી EP સિનેમાના પાર્કિંગ સહિતની જગ્યા ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં બોમ્બ સ્કોર દ્વારા વિવિધ વાહનોનું ચેકિંગ કરાયું હતું.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: SOG ટીમ દ્વારા ગેલેક્સી EP સિનેમાના પાર્કિંગ સહિતની જગ્યાઓ પર સાવચેતીના ભાગરૂપે ચેકિંગ હાથ ધરાયું - Bhavnagar City News