ભાવનગર શહેર: મહાનગર પાલિકા કાળુભા રોડ પરથી ક્રિકેટ મેચ પર જુગાર રમી રમાડતા શખ્સને પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ભાવનગર પોલીસે ક્રિકેટ મેચ પર જુગાર રમી રમાડતા શખ્સને ઝડપી લીધો, પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહાનગર પાલિકા કાળુભા રોડ પરથી રાકેશ નામના શખ્સને ઝડપી લીધો હતો. ક્રિકેટનો જુગાર રમી રમાડતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.