રાજુલા: રાજુલા તાલુકાના ખેરા ગામમાં મહિલા પર સર્પે માર્યો ડંખ, તાત્કાલિક સારવારમાં ખસેડાયા અમરેલી
Rajula, Amreli | Oct 13, 2025 રાજુલા તાલુકાના ખેરા ગામમાં આજે બપોરે ત્રણ વાગ્યે મંજુબેન ગુજરીયા પર સર્પે ડંખ માર્યું. તેમને તાત્કાલિક સારવાર માટે અમરેલી ખસેડવામાં આવી છે.હાલમાં એમરેલી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.