ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં LCB પોલીસે મહત્વની સફળતા મેળવી છે. સિહોર અને પાલીતાણા વિસ્તારના બે પુરુષ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જયારે એક મહિલાની ચોરીમાં સંડોવણી સામે આવી છે. LCB પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સોનગઢ જીથરી રોડ ઉપર આવેલી તોરણ હોટલ પાસે અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલા વિનોદ ઉર્ફે ઇગુડો સરવૈયા (રહે. સિહોર), કિશન ઝડપાયા અન્ય એક મહિલા પણ ઝડપાય છે