છોટાઉદેપુર: ગાંધી જયંતિ પર છોટાઉદેપુર ડેપો ખાતે શ્રમદાન અને સ્વચ્છતા કર્મીઓનું સન્માન
ગાંધી જયંતિ નિમિત્તે છોટાઉદેપુર ડેપો ખાતે શ્રમદાન અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું.