નર્મદા પરિક્રમા કરતા દાદા ગુરુ તિલકવાડા ખાતે આવી પહોંચ્યા. 5 નવેમ્બરે ઓમકારેશ્વર થી પરિક્રમા શરૂ કરી પદયાત્રા કરતા આજે તિલકવાડા આવી પહોંચ્યા. હજારો ભક્તો સાથે પદયાત્રા કરતા દાદા ગુરુ તિલકવાડા આવી પહોંચ્યા. તિલકવાડા મારુતિ મંદિર ખાતે રાત્રી રોકાણ કર્યું. રાત્રિ ના સમયે ભક્તોએ દાદા ગુરુ નું પ્રવચન ની આનંદ ઉઠાવ્યો. દાદા ગુરુ એ નર્મદા પરિક્રમા નું મહત્વ વિશે ભક્તો ને વિસ્તૃત માં જાણકારી આપી