માળીયા: પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે માળિયાના નવલખી બંદરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રેન્જ આઇજી
Maliya, Morbi | May 11, 2025 પ્રવર્તમાન પાકિસ્તાન સાથે યુદ્ધની પરિસ્થિતિ અનુસંધાને રાજકોટ રેન્જ અશોકકુમાર યાદવ દ્વારા માળિયા મીયાણા તાલુકાના નવલખી બંદરની મુલાકાત લઇ બંદર ખાતે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી સહિત સમગ્ર જિલ્લાનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો..