અસારવા: TAT-HS પરીક્ષા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 49 હજાર વિદ્યાર્થીઓ
TAT-HS પરીક્ષા માટે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 49 હજાર વિદ્યાર્થીઓ: ઉમેદવારએ કહ્યું, પૂરતી સંખ્યામાં ભરતી કરવામાં આવતી નથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે TAT HSની પરીક્ષા લેવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT HSની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 1.65 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જેના માટે 862 પરીક્ષા કેન્દ્ર પ