Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: ભુજમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ મહિલાઓ ઝડપાઈ

Bhuj, Kutch | Apr 17, 2026
ભુજમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણ મહિલાઓ ઝડપાઈ ભુજ શહેર બી ડિવિઝન પોલીસે કેમ્પ એરિયામાં બે મહિના અગાઉ થયેલ સોનાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ મહિલા આરોપીઓને ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹૮.૨૪ લાખની કિંમતનું ૭૪.૭૪૦ ગ્રામ સોનું અને ₹૫૧,૦૦૦ રોકડા મળી કુલ ₹૮,૭૫,૦૦૦નો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.