હિમાચલ રાજ્યના રજીસ્ટાર,એડિશનલ રજીસ્ટાર, ડેપ્યુટી રજીસ્ટાર, હિમાચલ કો.ઓપરેટીવ બેંક અને હિમાચલ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના અધિકારીઓએ પંચમહાલ ડેરી અને પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટીવ બેંકની શુભેચ્છા મુલાકાત લીધી હતી,આ મુલાકાત પાયલોટ પ્રોજેકટ અંતર્ગત સફળતા પૂવર્ક કરેલી 100 ટકા કામગીરીના અવલોકન અને માહિતી માટે કરી હતી.