અમદાવાદ માં DGPના આદેશ બાદ ગ્રામ્ય પોલીસ ની કાર્યવાહી . અમદાવાદમાં હથિયાર, ડ્રગ્સ, નકલી નોટો સહિતના ગુનેગારોની ચેકીંગ કરાઈ. આરોપી અને તેના પરિવારની માહિતી સાથે ડોઝિયાર તૈયાર. 400 જેટલા પોલીસની અલગ અલગ ટીમ બનાવી ચેકીંગ હાથ ધરાઈ. 1200 જેટલા આરોપીમાંથી 960નું ચેકીંગ કરાયું. DGPનો 100 કલાકમાં ડોઝિયાર તૈયાર કરવા માટે આદેશ કર્યો