ભાવનગર શહેર: ખેડૂતવાસ વિસ્તારમાં બે લોકો પર હુમલો કરાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | May 26, 2026
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં કોઈ મામલે માથાકૂટ સર્જાઈ હતી. જેમાં બે લોકો પર હુમલો કરાયાની ઘટના બની હતી. જે બનાવમાં બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.