ગોધરા: ગોધરામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો
ગોધરામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા ગોધરાના પંડિત દિનદયાળ (BRGF) હોલ ખાતે જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે 'ક્ષમતા નિર્માણ' તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર તે