સાવલી: સાવલી તાલુકાના વાંકાનેર ગામે ચાલતા જુગારધામ દરોડો : 6 ઝડપાયા
સાવલી તાલુકાના વાંકાનેર ગામે ચાલતા જુગારધામ દરોડો : 6 ઝડપાયા વડોદરાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે ચેલીયા તલાવડી પાસે જુગારનો અડ્ડો ચાલતો હોવાની માહિતી ગ્રામ્ય એલસીબીને મળી હતી. જેથી એલસીબીની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ પાડતા છ જુગારીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા 16,500 કબજે લીધા હતા. જેમાં (1) સુનિલ રાવજીભાઈ રાણા (રહે. રાણાવાસ વાંકાનેર ગામ, ત