સિહોર: સોનગઢ રોડ પર નીલ ગાય નું ટોળું આડું પડતા આઈસર પલ્ટી ખાધી. ગમખોર અકસ્માતમાં એકનું મોત શિહોર પાલીતાણાની 108 પહોંચી
પાલીતાણા શહેરના ભાવનગર રોડ પર આઈસરનો અકસ્માત આઇસર પલટી મારી જતા એકનું મોત 20 લોકો ગંભીર ઇજાગ્રસ્ત રોજ નીલગાઈનું ટોળું આડા પડતા અકસ્માત સર્જાયો ઇજાગ્રસ્તોને સારવાર રીતે પાલીતાણા તેમજ સિહોર રિફર કરાયા અકસ્માતને પગલે તાત્કાલિક સિહોર થી પણ 108 એમ્બ્યુલન્સ દોડી આવી સગાઈ નો પ્રસંગ કરી આવી રહેલ ગરાજીયા ગામના પરિવારને નેડવા અકસ્માત ઘટનાને પગલે આગેવાનો સહિત પોલીસ દોડી આવી ટ્રાફિકજામ હલ કર્યો