સંતરામપુર: ટાવર પાસે મામલતદાર કચેરી માંથી ગોધર તાલુકા માટે સામન શિફ્ટ કરવામાં આવ્યો બીજી તારીખના રોજ કચેરી ચાલુ કરાશે
ગુજરાત સરકાર દ્વારા ગોધર તાલુકો જાહેર કરતા જ તંત્ર દ્વારા મામલતદાર કચેરી તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત તમામ કચેરીઓ ગોધર ખાતે સમન શિફ્ટ કરવામાં આવ્યો ટેબલ ખુરશી કોમ્પ્યુટર અને બીજી તારીખના રોજ શરૂઆત પણ કરવામાં આવશે કચેરીનું કાર્યરત બીજી તારીખના રોજ શરૂ કરી દેવાશે તારીખ એક બપોરના ત્રણ કલાકે બુધવારના રોજ.