ભાવનગર શહેર: ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સોના આરોપીને જુનાગઢ ખાતેથી પોલીસે ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jun 21, 2026
ભાવનગર ગંગાજળિયા પોલીસ મથક ખાતે સગીર વયની દીકરીના વાલી દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે જુનાગઢ ખાતે રહેતા શખ્સ દ્વારા તેની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે લલચાઈ ફોસલાવી ભગાડી ગયો હોય, તે ફરિયાદના આધારે પોલીસે અફઝલ નામના શખ્સને ઝડપી લીધો હતો. અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.