આણંદ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ વેઇટીંગ રૂમમા શાંતિ સમીતી મીટીંગનુ આયોજન કરવામા આવેલ જેમા આણંદ રેલ્વે સ્ટેશન ઉપરના સ્ટોલ ધારકો, રીક્ષા/ટેક્ષી ડ્રાઇવરો, રેલ્વેના કર્મચારીઓ તથા પ્રતિષ્ઠીત વ્યક્તિઓ હાજર રહેલ હતા જે અનુસંધાને હાજર રહેલ વ્યક્તિઓને હિન્દુ-મુસ્લીમ સમુદાયમા ભાઇચારાની ભાવના જળવાઇ રહે તે મુજબ સમજ આપી તેમજ બંને ધર્મના લોકો પોત-પોતાના તહેવારની ધામધુમથી ઉજવણી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.