મહામહિમ રાજ્યપાલની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી ખાતે 10 મો પદ વિધાન સમારંભ યોજાયો
Bhavnagar City, Bhavnagar | Mar 29, 2026
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભનું આયોજન કરાયું હતું. રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવ વ્રજિની ઉપસ્થિતિમાં દસમાં પદ વિધાન સમારંભ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો જેમાં વિવિધ યુનિવર્સિટીના ડીન સહિતના પ્રત્યાપકો તેમજ કેબિનેટ કૃષિ મંત્રી સહિતના આગેવાનો વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી સન્માનિત કરાયા હતા.