ઈતિહાસ રચ્યો! 4,167 કિમીની દોડ પૂરી કર્યા બાદ સુફિયા સૂફી થઈ ભાવુક
સુફિયા સૂફીએ 4,167 કિલોમીટરની ઐતિહાસિક દોડ પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
ફિનિશ લાઇન પાર કર્યા બાદ સુફિયા સૂફી પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં અને તેઓ ભાવુક બની ગયા. તેમની જીત અને ભાવનાત્મક પળોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત જીત નહીં પરંતુ દૃઢ સંકલ્પ, મહેનત અને હિંમતનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે.
#sufiyasufi #running #marathon #gujarat #gujaratinews #breakingnews #viralvideo #achievement #inspiration #sports #india #hotlinenews #latestnews #todaynews #news #history #motivation #runner #success #viral
Udhna, Surat | Jul 28, 2026