જમાનાકુંડ વિસ્તારમાં રહેતા શ્રમિકે વ્યાજખોરના ત્રાસ થી કંટાળી એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો રવી નૈયા નામના 38 વર્ષીય શ્રમીકે એસિડ ગગટાવી લેતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખાસેડાયો સિહોરના જગદીશ સોલંકી પાસે થી રૂપિયા 1.50 લાખ વ્યાજે લીધા હતા, જેમાં થી 70 હાજર ચૂકવી આપ્યા ત્યારે વ્યાજખોર દ્વારા 4.25 લાખની ફોન પર ઉઘરાણી કરતા આખરે શ્રમીકે એસિડ પી આપધાતનો પ્રયાસ કર્યો બનાવને લઈને હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ