માંડલ: માંડલ પોલીસે દાલોદ-કુણપુર હાઈવે પર આવેલી એક કંપનીના કમ્પાઉન્ડમાંથી ₹1.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
માંડલ પોલીસે દાલોદ-કુણપુર હાઈવે પર આવેલી એક કંપનીના કમ્પાઉન્ડમાંથી ₹1.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક શ્રમિકની ધરપકડ કરવામાં આવી છે. માંડલમાં ₹1.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:કંપની કમ્પાઉન્ડમાં શ્રમિકની ઓરડીમાંથી દારૂ કબ્જે, એકની ધરપકડ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સઘન પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી. ચોક્કસ બાતમીના આધારે, માંડલ તાલુકાના દાલોદ-કુણપુર હાઈવે પર