Public App Logo
Jansamasya
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
No video available

શિનોર: શિનોર ગામે કેળ ના ખેતરમાંથી 5 ફુટ લાંબા અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું

Sinor, Vadodara | Jul 5, 2024
શિનોર ગામે આજે બપોર ના સમયે કેળ ના ખેતરમાં ખેડૂત અને ખેત મજુરો કામ કરી રહ્યા હતાં.તે દરમિયાન ખેતરમાં આશરે 5 ફુટ લાંબા અજગરે દેખા દેતાં ખેતરમાં કામ કરતાં ખેડૂત અને ખેત મજુરોમાં અફરાતફરી મચી જવા પામી હતી.જે બાદ ખેડૂત દ્વારા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરે ને જાણ કરાઇ હતી.જેની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરે ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કેળ ના ખેતરમાં આવી ચડેલા અજગરને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.