રાજકોટ: પોતાની વિવિધ પડતર માગણીઓને લઈને આજથી રાશનિંગ અનાજના દુકાનદારો અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતર્યા
Rajkot, Rajkot | Nov 1, 2025 આજે રોજ રાજકોટ એફ પી એસ પ્રમુખ માવજીભાઈ રાખસીયાએ બપોરે 12:30 વાગ્યાની આસપાસ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમની20 જેટલી વિવિધ પડતર માગણીઓને લઈને રાજ્યના તમામ રાસનીંગ અનાજના દુકાનદારો અચોક્કસ મુદત સુધી હડતાલ પર ઉતર્યા છે. જ્યાં સુધી સરકાર તેમની માગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી આ હડતાલ ચાલુ રહેશે.