Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટને લઇ મુસાફરોનો હોબાળો

આજે શનિવારે અમદાવાદ એરપોર્ટ પર હોબાળો મચ્યો હતો.જેમાં સ્પાઇસ જેટની કેટલીક ફ્લાઇટો મોડી પડતા મુસાફરો અકળાયા હતા અને સરખો જવાબ ન મળતા મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો.જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

MORE NEWS