સુરેન્દ્રનગર શહેરમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદ શરૂ થયો હતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ શરૂ. સુરેન્દ્રનગર, રતનપર જોરાવરનગર સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ.વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના પાકમાં નુકસાન થી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.