Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: મણીનગરમાં રેલવે સર્વની કામગીરીનો વિરોધ

મણીનગર રેલ્વે ઓવર બ્રિજની સર્વેની કામગીરીનો વિરોધ.બેનર લગાવી સ્થાનિકોએ કર્યો વિરોધ.350 કરતા વધુ એકમો બ્રિજને કારણે જશે કપાતમાં.મહાનગરપાલિકા દ્વારા લોકોને આપવામાં આવી છે નોટિસ.વાંધા સૂચનો રજુ કરવા કોર્પોરેશન દ્વારા એક મહિનાની મુદત આપવામાં આવે.