ગુજરાત સરકાર દ્વારા VCE ની કામગીરીમાં યુનિટ દીઠ 20 રૂપિયા ચૂકવવાની જાહેરાત.સરકારની જાહેરાત પણ VCE ને નથી ચૂકવાતા પૈસાઓ.અમરેલી જીલ્લા VCE પ્રમુખ દ્વારા કામગીરીઓ કર્યા બાદ પૈસા ચૂકવાતાં ન હોવાની હૈયાવરાળ.7/12, 8-અ, હક્કપત્રકની નકલ, ખેડૂત રજીસ્ટ્રેશન, ટેકાના ભાવની ખરીદી, જન્મ મરણના દાખલાઓ, આવકના દાખલાઓની કામગીરીઓ કરે છે VCE કમોસમી વરસાદમાં ખેડૂતોના રજિસ્ટ્રેશન કર્યા પણ મહેનતાણું નથી મળ્યું.......