ભાવનગર શહેરના ચિત્ર વિસ્તારમાં દંપતિ પર હુમલો કરાયાની ઘટના બની હતી. ચિત્રા વિસ્તારમાં રહેતા દંપતી લાકડા લેવા માટે ગયા હતા. તે દરમિયાન કેટલાક શખ્સો દ્વારા તેમની સાથે માથાકૂટ કરી હુમલો કરાયો હતો. જે ઘટનામાં દંપતીને ઇજા પહોંચતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવવા અંગે ઇજાગ્રસ્તએ પ્રતિક્રિયા આપી હતી.