વડગામ: મોટી ગિડાસણ ગામના જવાનની હત્યા મામલે ન્યાય યાત્રા કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયુ.
વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના જવાનની ટ્રેનમાં હત્યા બાદ આજે બુધવારે સાંજે 7:30 કલાકે મળતી જાણકારી મુજબ વડગામ માર્કેટયાર્ડ ખાતે શોકસભા યોજી વીએચપીની આગેવાનીમાં મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા કાઢી મામલતદારને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરવામાં આવી છે.