ભાવનગર શહેર: ઘોઘા રોડ પોલીસે સાયબર ફ્રોડ મામલે વડવા સિદી વાડ વિસ્તારમાં રહેતા શખ્સનું નામ ખુલવા પામતા ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ઘોઘા રોડ પોલીસ મથક ખાતે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાય હતી. જેમાં રૂપિયા 19 લાખ કરતાં વધુની રકમ ખાતામાં ટ્રાન્સફર કરાયા મામલે નોંધાયેલી સાઇબર ફ્રોડની ઘટનામાં અગાઉ ઝડપી લીધો હતો. જ્યારે આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા મુનાફ શેખ નામના શખ્સનું નામ ખુલવા પામતાં પોલીસે સાયબર ફ્રોડ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.