ગોધરા: સંતરામપુરના ગોઠીબડા ગામે આંબાના ઝાડ પરથી પટકાતા આધેડનું ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું
સંતરામપુરના ગોઠીબડા ગામે આંબાના ઝાડ પરથી પટકાતા આધેડનું ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું જોકે આ મોત ને લઈ પરિજનોએ શંકા વ્યકત કરી તપાસની માંગ કરવામાં આવી છે,સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામે રહેતા ૩૭ વર્ષીય રમેશભાઈ બામણીયા ગત ૧૧મી એપ્રિલના રોજ પોતાના મિત્ર સાથે ઘરથી ખાતર લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેઓ ગામમાં એક આંબાના ઝાડ પર કેરી પાડવા માટે ચઢ્યા હતા. દરમિયાન આંબાના ઝાડ પરથી અચાનક નીચે પટકાવવાના કારણે તેમને ગંભીર ઈજાઓ