ગોધરા: ચંચેલાવ-સંતરોડ વચ્ચે 25 KVની વીજ લાઇન તૂટતા મુંબઈ-દિલ્હી રેલ માર્ગ પ્રભાવિત; કોઈ ધાતુ સાથે મોર પક્ષી લાઇનને અડકતા શોર્ટ
ગોધરા નજીક ચંચેલાવ-સંતરોડ રેલ્વે સ્ટેશન વચ્ચે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડવાની ઘટના બની કલાકો સુધી દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલ્વે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રેલ્વેના 25 હજાર કે.વી.નો વીજ વાયર તૂટી પડવાની સાથે વીજ પોલ નમી જવાની ઘટના બની હતી.આ ટેકનિકલ ખામીને કારણે મુંબઈ-દિલ્હી રેલ માર્ગ પરનો અપ અને ડાઉન ટ્રેકનો વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો, જોકે ઘટના સ્થળે મોર પક્ષી નુ પણ મ